<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th April 2025

જોડીયા તાલુકાના જીરાગઢ ગામે ઢોર ચરાવવા ગયેલ ભરવાડ સમાજ ના ચાર યુવાનો આજી નદીમાં ડુબ્યા : બે નો બચાવ થયો બે લાપતા : જેમા એક યુવાનની લાશ મળી અને હજુ એક યુવાન લાપતા : કાલાવડ ફાયર બ્રિગેડની ટીમ બચાવ કાર્ય હાથ ધરી : આ બનાવથી જીરાગઢ ગામે અરેરાટી ફેલાઇ છે (સંજય ડાંગર, ધ્રોલ):જુઓ વિડીયો

(10:08 PM IST)