News of Friday, 4th April 2025
પંજાબ પોલીસની મહિલા કોન્સ્ટેબલ ડ્રગ્સ સાથે ઝડપાઈ, સસ્પેન્ડ બઠિંડા: પંજાબ પોલીસની કોન્સ્ટેબલ અમનદીપ કૌરને ૧૭.૭ ગ્રામ હેરોઈન સાથે ઝડપી લેવામાં આવી છે. સોશિયલ મીડિયા પર લક્ઝરી કાર અને યુનિફોર્મ સાથે ફોટા પોસ્ટ કરીને ચર્ચામાં રહેલી અમનદીપને સસ્પેન્ડ કરવામાં આવી છે. બઠિંડામાં થયેલી આ ધરપકડથી પોલીસ ખાતામાં ખળભળાટ મચી ગયો છે.

(11:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
