તા. ૧૧ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર વદ – ૭ ગુરૂવાર
News of Friday, 4th April 2025
મદ્રાસ હાઈકોર્ટે પૂર્વ ડીઆરટી અધિકારીઓને ૫ વર્ષની સજા ફટકારી ચેન્નાઈ: મદ્રાસ હાઈકોર્ટે ભ્રષ્ટાચારના કેસમાં પૂર્વ ડીઆરટી (ડેટ રિકવરી ટ્રિબ્યુનલ) અધિકારીઓને ૫ વર્ષની કઠોર સજા અને ૨૭ લાખનો દંડ ફટકાર્યો છે. સીબીઆઈ દ્વારા તપાસ કરાયેલા આ કેસમાં ન્યાયિક ચુકાદાએ ભ્રષ્ટાચાર સામે કડક કાર્યવાહીનો સંદેશ આપ્યો છે.

(11:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
