<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th April 2025

કૃષ્ણ જન્મભૂમિ કેસમાં નવો વળાંક, મુસ્લિમ પક્ષ સુપ્રીમ કોર્ટમાં નવી દિલ્હી: કૃષ્ણ જન્મભૂમિ-શાહી ઈદગાહ વિવાદમાં નવો વળાંક આવ્યો છે. હિન્દુ પક્ષે દાવો કર્યો કે શાહી ઈદગાહ એક એએસઆઈ સ્મારક છે, જેથી ‘પ્લેસિસ ઓફ વર્શિપ એક્ટ’ લાગુ નહીં પડે. આની સામે મુસ્લિમ પક્ષે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે.

(11:06 PM IST)