News of Sunday, 6th April 2025
ખંભાળિયા થી રાજસ્થાન કરણી માતાજીના દર્શન કરવા જતા ગઢવી સમાજના યુવાનોને કારણે પાલનપુર પાસે અકસ્માત.અકસ્માતમાં બે વ્યક્તિના ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યા જ્યારે બે ગંભીર સ્થિતિમાં માતાજીના દર્શનને જતા ગઢવી યુવાનોના અકસ્માતના મૃત્યુથી ખંભાળિયા વિસ્તારમાં શોકની લાગણી ફેલાય છે મૃતક એક ગઢવી યુવાનના પિતા લીલા ચરા નું વ્યવસાય કરતા હતા તથા બીજા મૃતક ના પિતા ઘી ડેમ પર ચોકીદાર તરીકે કામ કરતા હતા રામનવમી ની તહેવારો હોય આ યુવાનો કરણી માતાના દર્શન કરવા નીકળ્યા હતા ત્યારે રસ્તામાં જતા જ અકસ્માત થતાં બે મૃત્યુ પામ્યા હતા ગઢવી સમાજ માં ભારે શોક(કૌશલ સવજાણી)

(12:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
