News of Monday, 7th April 2025
જામનગરમાં મહાદેવ હર સિકયોરિટી ગ્રૂપની ટીમે ભગવાન રામજીની પાલખીને સુરક્ષા કવચ પૂરું પાડ્યું : ૪૪મી રામ સવારી માં મહાદેવ હર સોક્યોરિટી ગ્રૂપ ની ટિમ ઉત્સાહભેર જોડાઈ હતી.અને ૨૦ જવાનો સતત ખડે પગે રહ્યા હતા.રામ સવારીની શોભા યાત્રા ના પ્રારંભ થી લઈ ને મોડી રાત્રી સુધી તમામ જવાનો ભગવાન રામચંદ્રજી ની પાલખી સાથે જોડાઈ ને રામ ભક્તિ રૂપે ફરજ બજાવી હતી.(તસ્વીર-અહેવાલ:મુકુંદ બદિયાણી-જામનગર)

(9:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
