News of Monday, 7th April 2025
શેરબજારમાં પ્રારંભે સેન્સેક્સ અને નિફ્ટીમાં ઐતિહાસિક ગાબડા: જોકે થોડીવારમાં જ બજાર સુધરવા લાગ્યું : પ્રારંભે સેન્સેક્સ ૪૦૦૦ જ્યારે નિફ્ટી ૧૧૦૦ થી વધુ તૂટ્યો ઐતિહાસિક ગાબડા: જોકે ૯.૨૩ કલાકે સેન્સેક્સ સુધરીને ૨૫૦૦ અને નિફ્ટી ૮૫૦ થઈ ગયેલ છે : ભારતિય શેરબજારમાં આજનો દિવસ બ્લેક મન્ડે તરીકે ઓળખાશે: શેરબજાર ટ્રમ્પના ટેરિફની આગમાં સળગી ઉઠ્યું

(9:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
