<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th April 2025

જાપાનમાં હેલિકોપ્ટર દુર્ઘટના: ત્રણના મૃત્યુ, ત્રણનો બચાવ જાપાનના દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં મેડિકલ ટ્રાન્સપોર્ટેશન માટે ઉપયોગમાં લેવાતું એક હેલિકોપ્ટર દરિયામાં તૂટી પડ્યું. આ દુર્ઘટનામાં ત્રણ લોકોના મૃત્યુ થયા છે, જ્યારે ત્રણ અન્યને બચાવી લેવાયા છે. સ્થાનિક અધિકારીઓએ દુર્ઘટનાના કારણોની તપાસ શરૂ કરી છે, જેમાં હવામાનની સ્થિતિ અને ટેકનિકલ ખામીઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

(10:48 AM IST)