<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th April 2025

ટેરિફ વાટાઘાટ માટે અમેરિકા સાથે ૪ ડઝનથી વધુ દેશોનો સંપર્ક ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટી તંત્રએ દાવો કર્યો છે કે વ્હાઇટ હાઉસના નિર્દેશો અનુસાર ટેરિફ વાટાઘાટો અંગે ૪ ડઝનથી વધુ દેશોએ અમેરિકા સાથે સંપર્ક સાધ્યો છે. આ પગલું વૈશ્વિક વેપાર નીતિઓમાં મોટો ફેરફાર લાવી શકે છે, જેની અસર આર્થિક સંબંધો અને આંતરરાષ્ટ્રીય બજારો પર પડી શકે છે.

(10:49 AM IST)