<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th April 2025

હમાસનો ઇઝરાયેલ પર હુમલો: રોકેટોનો વરસાદ હમાસ ઉગ્રવાદીઓએ આજે ઇઝરાયેલ પર રોકેટ હુમલો કર્યો છે, જેમાં મોટી સંખ્યામાં રોકેટોનો વરસાદ વરસાવવામાં આવ્યો. આ હુમલાને પગલે વિસ્તારમાં તણાવ વધ્યો છે, અને ઇઝરાયેલ તરફથી જવાબી કાર્યવાહીની આશંકા છે.

(10:54 AM IST)