<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th April 2025

ગિરનાર રોપ-વે ભારે પવનના કારણે આજે બીજે દિવસે બંધ : જુનાગઢ ગિરનાર રોપ-વે ભારે પવનના કારણે આજે બંધ રાખવામાં આવેલો છે કાલે પણ બંધ હતો આજે બીજો દિવસે બંધ છે.પવનની ગતિ સામાન્ય થશે તો રોપ-વે પુનઃ શરૂ થશે.

(1:15 PM IST)