<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 8th April 2025

જામજોધપુર માર્કેટીંગ યાર્ડમાં ઘઉં-ચણા સહિતની જણસીઓથી ઉભરાયુ જામજોધપુર :.. જામજોધપુર માકેટીંગ યાર્ડમાં ચણા-ઘઉં સહિત વિવિધ જણસીઓથી માકેટીંગ યાર્ડ ઉભરાયુ તંત્ર દ્વારા જણસી વહેચવા આવતા ખેડૂતો માટે સુચારૂ વ્‍યવસ્‍થા કરાઇ છે ખેડૂતોને જણસીના ભાવ પણ સારા ઉપજી રહ્યા છે.

(10:57 AM IST)