<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 8th April 2025

પ્રારંભે ૧૨૦૦ પોઈન્‍ટના ઉછાળા બાદ વેંચવાલીઃ ૧૦ વાગ્‍યે સેન્‍સેક્‍સ ૭૨૬ તો નીફટી ૨૫૫ પોઈન્‍ટ અપ મુંબઈઃ સોમવારે ગાભા-છોતરા નીકળી ગયા બાદ આજે શેરબજાર રીકવરીના મોડમાં: પ્રારંભે ૧૨૦૦ પોઈન્‍ટના ઉછાળા બાદ નફો બુક થતાં ૧૦ વાગ્‍યે સેન્‍સેક્‍સ ૭૨૬ પોઈન્‍ટ વધીને ૭૩૮૬૪ તો નીફટી ૨૫૫ પોઈન્‍ટ વધીને ૨૨૪૧૭: ટાટા સ્‍ટીલ, ટાટા મોટર્સથી લઈને અદાણી પોર્ટ સુધીના શેરમાં કરન્‍ટ જોવા મળ્‍યો.

(11:52 AM IST)