News of Tuesday, 8th April 2025
રાજકોટ શહેર-જિલ્લાના તમામ ૧૬ મામલતદારોને એપ્રિલમાં ‘‘ફાયર'' અંગેની મોક ડ્રીલ કરવા આદેશો હાલ કાળઝાળ ઉનાળો છે... ગરમીએ તોબા પોકારાવી દીધા છે : દરમિયાન રાજકોટ જીલ્લા કલેકટર શ્રી પ્રભવ જોષીએ એપ્રિલ મહિનામાં શહેર-જિલ્લાના તમામ ૧૬ મામલતદારોને તેમના વિસ્તારમાં ફાયર અંગે મોકડ્રીલ કરવા આદેશો કર્યા છે. તારીખ અને સ્થળ જે તે પ્રાંતના માર્ગદર્શન હેઠળ નકકી કરી મોકડ્રીલ બાદ રીપોર્ટ કરવા સૂચના.

(3:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
