<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th April 2025

વડાપ્રધાન મોદી બુધવારે નવકાર મહામંત્ર દિવસને સંબોધશે: નવકાર મહામંત્ર દિવસ એ આધ્યાત્મિક સંવાદિતા અને નૈતિક ચેતનાનો એક મહત્વપૂર્ણ ઉજવણી: જે જૈન ધર્મમાં સૌથી પવિત્ર છે. નવકાર મહામંત્રના સામૂહિક જાપ દ્વારા લોકોને એક કરવાનો પ્રયાસ:આ વૈશ્વિક મંત્રજાપમાં ૧૦૮ થી વધુ દેશોના લોકો જોડાશે.

(1:01 AM IST)