<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th April 2025

રાહુલ ગાંધી ૧૫ એપ્રિલે ફરી ગુજરાત આવશે : કોંગ્રેસ અધિવેશનમાં આજે પત્રકારો સાથે વાત કરતા એઆઈસીસીના જનરલ સેક્રેટરી કે.સી. વેણુગોપાલે કહ્યું હતું કે, 'રાહુલ ગાંધી ૧૫ એપ્રિલે ફરી ગુજરાત આવશે. તેમની હાજરીમાં નવા સંગઠન, નવા પ્રમુખની ચર્ચા સાથે સંગઠન પર ભાર મૂકાશે. જિલ્લા પ્રમુખોની નિમણૂક કરાશે. તાલુકા માળખાની પણ નવેસરથી રચના કરાશે.

(7:00 PM IST)