<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th April 2025

ગરમીમાં આંશિક ઘટાડોઃ રાજકોટ : ૪ર.૩ :શહેરમાં છેલ્લા કેટલાક વિસોથી તાપમાન ૪ર ડીગ્રીને વટાવી જાય છે. એમાં પણ ગત બે દિવસમાં તાપમાન ૪૪-૪પ ડીગ્રીએ પહોંચી ગયેલ. આજે તાપમાનમાં આંશિક ઘટાડો થયો છે. ૧૬ કિ.મી.ની ઝડપે ગરમ પવન ફૂંકાઇ રહયો છે.

(3:57 PM IST)