<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th April 2025

જમ્મુ - કાશ્મીર : કિશ્તવારના ચત્રૂ વિસ્તારમાં ચાલી રહેલી આર્મી સાથેની અથડામણમાં 3 આતંકવાદીઓ ઠાર : કિશ્તવારના ચત્રૂ વિસ્તારમ જૈશ કમાન્ડર સૈફુલ્લા સહિત 3 પાકિસ્તાની આતંકવાદીઓ અથડામણમાં ઠાર મરાયા હોવાનું જાણવા મળી રહ્યું છે.

(12:45 AM IST)