News of Saturday, 12th April 2025
ગાંધીનગરમાં મધરાત્રે મકાનમાં બ્લાસ્ટ થતા ચાર ફાયર ફાઈટર ગંભીર ઘવાયા: ગાંધીનગરના સેક્ટર ૪માં મધરાત્રે બ્લાસ્ટથી ૪ ફાયર ફાઈટર્સ ગંભીર ઈજાગ્રસ્ત: મધરાતે ૧૨.૩૦ વાગ્યે રહેણાંક વિસ્તારમાં લાગેલી આગ ઓલવવા ગયેલા ૪ ફાયર ફાઈટર્સ જવાનો, મકાનમાં થયેલા જોરદાર બ્લાસ્ટની લપેટમાં આવી ગયા. : ગંભીર રીતે ઈજાગ્રસ્ત આ જવાનોને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડાયા, જ્યાં તેમની સારવાર ચાલે છે. : સ્થાનિકોએ ઈમરજન્સી ટીમને તરત જાણ કરતાં ફાયર બ્રિગેડે ઝડપી કાર્યવાહી કરી હતી. અધિકારીઓએ જણાવ્યું કે બ્લાસ્ટનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી.

(9:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
