<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th April 2025

રાષ્ટ્રપતિ માટે સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય: બિલ પર નિર્ણય માટે 3 મહિનાની સમયમર્યાદા : રાષ્ટ્રપતિનો ‘એબ્સોલ્યુટ વીટો’ કે ‘પોકેટ વીટો’ રદ, રાજ્ય સરકારોને મંડમસ દ્વારા રાહતનો માર્ગ

(10:39 AM IST)