<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th April 2025

વડોદરા કલેકટર કચેરીને ઉડાવી દેવા ધમકી મળી ૧૨ એપ્રિલના મહત્‍વના સમાચારઃ રાજકોટ બાદ વડોદરા કલેક્‍ટર કચેરીને પણ બોમ્‍બથી ઉડાવી દેવાની મળી ધમકી, પોલીસ તપાસમાં કશું વાંધાજનક ન મળતા થયો હાશકારોઃ ધાનેરાની જીઆઈપીસીએલને પણ ફૂંકી મારવાની ધમકી મળી હતી.

(11:30 AM IST)