<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th April 2025

વીરાણી હાઇસ્‍કૂલ જમીન મામલોઃ ટ્રસ્‍ટીઓ કલેકટરને બદલે સીધા હાઇકોર્ટ પહોંચ્‍યાઃ ર૧મી એપ્રીલે સૂનાવણી વીરાણી હાઇસ્‍કૂલની કરોડોની જમીનના કેસમાં સીટી પ્રાંત-૧ ડો. ચાંદની પરમારે ટ્રસ્‍ટીઓ વિરૂધ્‍ધ ચૂકાદો આપ્‍યો હતો. અને અપીલ માટે કલેકટર સમક્ષ જવા ૬૦ દિવસની મુદત આપી હતીઃ દરમિયાન ટ્રસ્‍ટીઓ દ્વારા કલેકટર સમક્ષ અપીલ કરવાના બદલે સીધી હાઇકોર્ટમાં અપીલ કરતા હવે ર૧મી એપ્રિલે હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાશે.

(4:00 PM IST)