News of Saturday, 12th April 2025
ધ્રોલ : જામનગર - રાજકોટ હાઇવે પર આવેલા વાંકિયા ગામ પાસે અચાનક કાર માં આગ લાગી : કાર બળીને ભસ્મીભૂત : ધ્રોલ ફાયર બિગેડ ની ટીમેં પહોંચીને આગ બુજાવી : કોઈ જાનહાની નહીં : કારમાં રહેલ ૭ લોકો મોરબીના હોવાની પ્રાથમિક વિગતો (સંજય ડાંગર, ધ્રોલ) :જુઓ વિડીયો

(6:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
