News of Monday, 14th April 2025
રાજકોટમાં ફરી ગરમીનો પારો ઉંચકાયોઃ ૪૨ ડીગ્રી તાપામાન : રાજકોટ શહેરમાં ગઇકાલથી ફરી તાપમાન ઉંચકાયું છે. ગરમીની સાથોસાથ ૧૪ કિ.મી.ની ઝડપે ગરમ પવન પણ ફૂંકાઇ રહ્યા છે. હવામાન શાસ્ત્રીઓ જણાવે છે કે આ આખું અઠવાડીયું ગરમીનું જોર રહેશે.

(3:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
