News of Tuesday, 15th April 2025
ગુરૂવારે કલેકટરનું મહેસુલ અપીલના કેસોનું બોર્ડઃ ર૦ કેસો અંગે સુનાવણી : આગામી ગુરૂવારે બપોર બાદ રાજકોટ જીલ્લા કલેકટરશ્રી પ્રભવ જોષીનું મહેસુલ-અપીલના કેસોનું બોર્ડ મળશે ર૦ કેસો અંગે સુનાવણી હાથ ધરાશે મોટા ભાગના કેસો સામાન્ય તકરારી.

(2:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
