<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th April 2025

સુરતમાં રત્‍ન કલાકારની હત્‍યા : સુરતમાં નશાખોરો એ૧૭ વર્ષીય રત્‍નકલાકારે રૂપિયા ન આપતા છરી મારી મોતને ઘાટ ઉતાર્યો હતો. સ્‍થાનિકોએ પોલીસ સ્‍ટેશનનો ઘેરાવ કર્યો હતો. મહિલાઓએ કહ્યું કે અહીં નશેડીઓનો ત્રાસ છે.

(3:23 PM IST)