તા. ૨૨ ઓગસ્ટ ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ શ્રાવણ વદ – ૧૪ શુક્રવાર
News of Tuesday, 15th April 2025
રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ (NHRC) ની ટીમ પશ્ચિમ બંગાળના હિંસાગ્રસ્ત મુર્શિદાબાદ વિસ્તારની મુલાકાત લેશે. આયોગે આ માટે એક તપાસ ટીમની રચના કરી છે. તપાસ ટીમ મુર્શિદાબાદની મુલાકાત લેશે અને 3 અઠવાડિયામાં પોતાનો રિપોર્ટ સુપરત કરશે

(8:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
