<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th April 2025

સુપ્રીમના પૂર્વ જસ્ટિસ દિનેશ મહેશ્વરી બન્યા કાયદા પંચના અધ્યક્ષ:ભૂતપૂર્વ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ દિનેશ મહેશ્વરીને કાયદા મંત્રાલય દ્વારા કાયદા પંચના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

(10:01 PM IST)