News of Tuesday, 15th April 2025
અમદાવાદમાં એએમસીની મોટી કાર્યવાહી: પાલડીનું જલારામ પરોઠા હાઉસ સહિત ૫ ખાણીપીણીના એકમો સીલ:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને (એએમસી) શહેરના પાલડી વિસ્તારમાં આવેલા જલારામ પરોઠા હાઉસ સહિત કુલ પાંચ ખાણીપીણીના એકમોને નિયમોનું પાલન ન કરવા બદલ સીલ કરી દીધા છે.

(10:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
