News of Tuesday, 15th April 2025
એરટેલ અને બ્લિંકિટની નવી પહેલ: હવે ૧૦ મિનિટમાં મેળવો સિમ કાર્ડ:ભારતીય ટેલિકોમ ક્ષેત્રમાં પ્રથમ વખત, એરટેલે ક્વિક કોમર્સ પ્લેટફોર્મ બ્લિંકિટ સાથે ભાગીદારી કરી છે. આ ભાગીદારી હેઠળ હવે ગ્રાહકોને માત્ર ૧૦ મિનિટમાં તેમના ઘરે જ નવું સિમ કાર્ડ મળી જશે.

(10:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
