<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th April 2025

નેશનલ હેરાલ્ડ કેસ: સોનિયા અને રાહુલ ગાંધી સામે ઇડીની ચાર્જશીટ, કોંગ્રેસનો દેશવ્યાપી વિરોધ : નેશનલ હેરાલ્ડ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સામે ચાર્જશીટ દાખલ કરી છે. આ ઘટનાને પગલે કોંગ્રેસ પક્ષે આજે દેશભરમાં વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું છે. કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓ આ ચાર્જશીટને રાજકીય કિન્નાખોરી ગણાવી રહ્યા છે.

(9:39 AM IST)