News of Wednesday, 16th April 2025
હજ યાત્રા: સાઉદી અરેબિયાએ ૧૦ હજાર યાત્રાળુઓ માટે હજ પોર્ટલ ફરી ખોલ્યું : સાઉદી અરેબિયાના હજ મંત્રાલયે ૧૦,૦૦૦ યાત્રાળુઓ માટે હજ પોર્ટલ ફરીથી ખોલવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયથી વધુ યાત્રાળુઓને હજ યાત્રાનો લાભ મળશે.

(9:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
