<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th April 2025

અમરનાથ યાત્રા: ઓફલાઈન નોંધણી શરૂ, ૩ જુલાઈથી યાત્રાનો પ્રારંભ : અમરનાથ યાત્રા માટે ઓફલાઈન નોંધણી શરૂ થઈ ગઈ છે. આ વર્ષે યાત્રા 3 જુલાઈથી શરૂ થશે. શ્રદ્ધાળુઓ ઓફલાઈન અને ઓનલાઈન બંને રીતે નોંધણી કરાવી શકે છે.

(9:42 AM IST)