<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th April 2025

વક્ફ એક્ટને પડકારતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી : વક્ફ એક્ટને પડકારતી અરજીઓ પર પણ આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. આ અરજીઓમાં વક્ફ એક્ટની બંધારણીય માન્યતા પર સવાલ ઉઠાવવામાં આવ્યા છે.

(9:44 AM IST)