News of Wednesday, 16th April 2025
રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહી નાગાલેન્ડના હથિયાર પરવાના સાથે વેપારી ઝડપાયો, પિસ્તોલ અને કારતૂસ કબ્જે રાજકોટના વેપારીએ નાગાલેન્ડથી હથીયાર પરવાનો મેળવી ૨૦૨૨થી રીન્યુ ન કરાવ્યોઃ ૫૦ હજારની પિસ્તોલ અને ૨૪ કાર્ટીસ સાથે ક્રાઇમ બ્રાંચે પકડચો

(9:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
