<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th April 2025

થોરાળામાં જૂના બૂટના ગોડાઉનમાં દારૂનો મોટો જથ્થો ઝડપાયો, : દિલ્હી અને રાજકોટના બે શખ્સોની ધરપકડ રાજકોટના થોરાળાના ભારત ઇન્ડસ્ટ્રીઝ એરીયામાં ગોડાઉનમાં દરોડો: ટ્રકમાંથી જુના બૂટ-ચપ્પલ ભરેલા કોથળાઓમાંથી મળ્યો દારૂનો જથ્થોઃ દિલહીનો મહેશ ઉર્ફ મોનુ, આજી વસાહતનો જાવેદ શેખ ઝડપાયાઃ રામનાથપરાના સોહિલનું નામ ખુલ્યું

(9:51 AM IST)