News of Wednesday, 16th April 2025
અમદાવાદમાં એએમસીની મોટી કાર્યવાહીઃ પાલડીનું જલારામ પરોઠા હાઉસ સહિત ખાણી-પીણીના એકમો સીલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને (એએમસી) શહેરના પાલડી વિસ્તારમાં આવેલા જલારામ પરોઠા હાઉસ સહિત કુલ પાંચ ખાણીપીણીના એકમોને નિયમોનું પાલન ન કરવા બદલ સીલ કરી દીધા છે.

(2:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
