<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th April 2025

ઈન્‍ડિગોએ ગિફ્‌ટ સિટી, ગુજરાતમાં ખોલી નવી ઓફિસ દેશની અગ્રણી એરલાઇન ઈન્‍ડિગોએ ગુજરાતના ગિફ્‌ટ સિટી (ગુજરાત ઇન્‍ટરનેશનલ ફાઇનાન્‍સ ટેક-સિટી)માં પોતાની નવી ઓફિસનું ઉદઘાટન કર્યું છે. આ ઓફિસ કંપનીના વ્‍યાપારિક કામકાજને વધુ સુગમ બનાવશે.

(2:33 PM IST)