News of Wednesday, 16th April 2025
ટીસીએસને આંધ્ર પ્રદેશમાં મોટું કેન્દ્ર સ્થાપવા માટે નજીવી કિંમતે જમીન ફાળવણી ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (ટીસીએસ) આંધ્ર પ્રદેશમાં પોતાનું એક મોટું કેન્દ્ર સ્થાપશે. રાજ્ય સરકારે કંપનીને માત્ર ૯૯ પૈસાના ટોકન દરે ૨૧.૬ એકર જમીન ફાળવી છે. આ પગલું રાજ્યમાં રોજગારીની તકો વધારવામાં મદદરૂપ થશે

(2:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
