<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th April 2025

મોટી ખબર! ભારતના મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાએ કેન્દ્ર સરકારને જસ્ટિસ બી.આર. ગવઈને સુપ્રીમ કોર્ટના આગામી મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવાની ભલામણ કરી : જસ્ટિસ ગવઈ ૧૪ મેના રોજ મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લેશે ત્યારે તેઓ 52મા સીજેઆઈ બનશે. (ન્યૂઝફર્સ્ટ)

(2:34 PM IST)