News of Wednesday, 16th April 2025
આગામી ૩૦ એપ્રિલ સુધીમાં NFSA કાર્ડ હોલ્ડરોને E-KYC પૂર્ણ કરી લેવા સુચના રાજકોટ પુરવઠા તંત્રની E-KYC યોજનામાં રાજકોટ શહેર-જીલ્લામાં કુલ ૩૯ લાખથી વધુ રેશનીંગ કાર્ડ મેમ્બરો છેઃ NFSA માં ૩ લાખથી વધુ કાર્ડ હોલ્ડરો છેઃ તેમાં ૭પ ટકા કામગીરી પૂર્ણ કરી લેવાઇઃ આગામી ૩૦ એપ્રિલ સુધીમાં NFSA કાર્ડ હોલ્ડરોના કાર્ડ ઇ-કેવાયસી કરી લેવા આદેશોઃ વીસી યોજાઇઃ શહેર-જીલ્લાના દરેક મામલતદારોને પણ મેદાનમાં ઉતારાયા

(3:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
