<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th April 2025

તોબા પોકારતી ગરમીઃ રાજકોટમાં ૪૩ ડીગ્રી સુર્યદેવનો પ્રકોપ જારી છે. આકરા તાપથી નગરજનો ત્રાહીમામ પોકારી ઉઠયાં છે. દિવસ દરમ્‍યાન લોકો પોતાનું વહેલું કામ આટોપી લેતા હોય છે. બપોરના સમયે બહાર નિકળવાનું ટાળતા હોય છે. તો રાજકોટ શહેરમાં છેલ્લા બે-ત્રણ દિવસથી ૪ર ડીગ્રી તાપમાન રહયાં બાદ આજે વધુ એક ડીગ્રીનો વધારો થયો છે. ૧૦ કી.મી.ની ઝડપે પવન ફુંકાય છે.

(3:51 PM IST)