News of Wednesday, 16th April 2025
રાજ્યસભા સાંસદ મયંક નાયકની ફેડરેશન ઓફ ગુજરાતી એસોસિએશન્સ ઓફ USA (FOGAUSA)ના આંતરરાષ્ટ્રીય સલાહકાર બોર્ડમાં નિમણૂક કરવામાં આવી છે. અમેરિકામાં વસતા ગુજરાતી સમુદાયના હિતોનું પ્રતિનિધિત્વ કરતા FOGAUSA દ્વારા આ મહત્વપૂર્ણ નિમણૂક કરવામાં આવી છે. મયંક નાયકનો બહોળો અનુભવ અને વૈશ્વિક દ્રષ્ટિકોણ સંસ્થાને વધુ મજબૂત બનાવશે અને અમેરિકામાં ગુજરાતી સંસ્કૃતિ અને પરંપરાને પ્રોત્સાહન આપવામાં મદદરૂપ થશે.

(8:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
