<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th April 2025

રાજકોટના અટલ સરોવરની ઇલેકટ્રીક બસોની અચાનક હડતાલઃ સુરક્ષાની માંગ ડ્રાઇવરોએ એજન્‍સીનો સહકાર,સેફટી સહિતનાં પ્રશ્ન સાથે હડતાલ પર ઉતરી ગયાઃ મનપાએ દિલ્‍હી સ્‍થિત કંપનીના ડાયરેકટરને કરી જાણઃ તાકીદે સમસ્‍યા હલ કરવા આપી સુચનાઃમુસાફરો હેરાન પરેશાન

(11:50 AM IST)