<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th April 2025

વીરાણી હાઇસ્‍કૂલ જમીન મામલોઃ શરત ભંગનો કેસ ચલાવવા સંદર્ભે નવેસરથી રીપોર્ટ મંગાવાયો વીરાણી હાઇસ્‍કૂલને શૈક્ષણિક હેતુ માટે ભૂતકાળમાં કલેકટર તંત્રે જમીન આપી છે, આ જમીનની હાલ વર્તમાન કિંમત કરોડોમાં થવા જાય છે, ટ્રસ્‍ટીઓ સીટી પ્રાંત-૧ના ચૂકાદા સામે હાલ હાઇકોર્ટમાં ગયા છે...જયાં ર૧મીએ સૂનાવણી થશે, દરમિયાન વિરાણી હાઇસ્‍કૂલની જમીનમાં ખૂલ્લેઆમ શરતભંગ થતો હોય શરતભંગનો કેસ ચલાવતા પહેલા સીટી પ્રાંત-૧ ડો. ચાંદની પરમારે પヘમિ મામલતદાર પાસેથી નવેસરથી રીપોર્ટ મંગાવ્‍યો છેઃ જેમાં હાલ ખાણીપીણી-સ્‍પોર્ટસની જમીન ઉપર એકટીવીટી થાય છે, તે તમામના નામ જોગ-કેટલી જમીન ઉપર શરતભંગ સહિતની તમામ વિગતો મંગાવાઇ છે.

(2:44 PM IST)