News of Friday, 18th April 2025
વડોદરા શહેર યુવા ભાજપ પ્રમુખ પર ટપલીદાવ વડોદરાઃ પાર્થ પુરોહિત પર કાર્યકરોએ નેશનલ હેરાલ્ડ મુદ્દે વિરોધ પ્રદર્શન ચાલતું હતું ત્યારે રાહુલ ગાંધીના પૂતળાનું દહન બાદ ડખો થતાં ભાજપના કાર્યકરોએ પ્રમુખને જ માર માર્યો.

(4:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
