<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th April 2025

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી 22-23 એપ્રિલે સાઉદી અરેબિયાની મુલાકાતે જશે : ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષનું નામ એપ્રિલના છેલ્લા સપ્તાહમાં અથવા મેના પ્રથમ સપ્તાહમાં જાહેર થવાની શક્યતા : ભાજપ આગામી થોડા દિવસોમાં ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને હરિયાણા માટે નવા રાજ્ય પ્રમુખોની જાહેરાત કરશે : ભાજપ જૂન મહિનામાં સંસદીય સમિતિના નવા સભ્યોની પણ જાહેરાત કરે તેવી શક્યતા : વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે. (ન્યૂઝફર્સ્ટ)

(7:00 PM IST)