<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd April 2025

પર્યટકોમાં મચ્યો ખળભળાટ! જમ્મુ કાશ્મીરના પહલગામમાં દાયકાઓ બાદ સહેલાણીઓ પર આતંકી હુમલો થયો છે. આ હુમલામાં 6 પ્રવાસીઓ ઘાયલ થયા છે. આતંકીઓએ પર્યટકો પર કાયરતાપૂર્ણ હુમલો કર્યો છે, જેના પગલે વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે. સેનાના જવાનોએ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે, જેથી હુમલાખોરોને પકડી શકાય. આ ઘટનાથી પ્રવાસીઓમાં ભારે ગભરાટ ફેલાયો છે.

(3:45 PM IST)