<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd April 2025

ખૂબ જ દુઃખદ સમાચાર! ન્યૂઝફર્સ્ટના તાજેતરના અહેવાલ મુજબ, પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં મૃત્યુઆંક વધીને ૨૮ થયો છે, અને અત્યાર સુધીમાં ૯ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. મૃતકોમાં ૨૭ પુરુષો અને ૧ મહિલાનો સમાવેશ થાય છે. પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન TRF (ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ)એ આ હુમલાની જવાબદારી સ્વીકારી છે.

(9:36 PM IST)