<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd April 2025

શ્રીનગરમાં કેન્ડલ માર્ચ: શ્રીનગરના સ્થાનિક લોકોએ પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલાના વિરોધમાં મીણબત્તી પ્રગટાવી વિરોધ પ્રદર્શન કર્યું: મક્કા માર્કેટના મહાસચિવ ફયાઝ અહમદ ભટ્ટે કહ્યું કે અમે માનવતા વિરુદ્ધના આ હુમલાની નિંદા કરીએ છીએ

(9:46 PM IST)